કયું કારણ હશે, ખબર નથી, પણ માણસને વાળ કાળા જ ગમે. દાંત ધોળા જ ગમે. ચામડી ગોરી જ ગમે. પત્ની રૂપાળી જ ગમે. પુરુષોને પગાર પુછો તો થોડોક વધારે કહેવાનું મન થાય.. સ્ત્રીને ઉંમર પુછો તો તે ઓછી કહે. બોર્ડમાં જે ફર્સ્ટ આવ્યો હોય એ ઝંખે કે કોઈ એને રીઝલ્ટ પુછે. પણ જે નાપાસ [...]
Archive for the ‘લેખ’ Category
ભૌતીક સુખો–દીનેશ પાંચાલ
Posted in લેખ, tagged Add new tag on October 10, 2008 | 4 Comments »
મોનાલીસાનું સ્મીત- હરનીશ જાની
Posted in લેખ on September 15, 2008 | 13 Comments »
મોનાલીસાનું ચીત્ર, યાદ છે ત્યાં સુધી, નવ વરસનો, ચોથા ધોરણમાં હતો ત્યારે પહેલી વાર જોયું હતું. ત્યારે પંડ્યાસાહેબે મોનાલીસાના સ્મીતની વાત સમજાવી હતી. તે ઉંમરે મને મોનાલીસા મરદ લાગતી હતી અને સ્મીતની તો વાત જ નહોતી. વરસો પછી ખબર પડી કે આ ફોટો તો કલરમાં છે. અમારી ગુજરાતી ટૅક્સ્ટબુકમાં તે બ્લૅક એન્ડ વ્હાઈટમાં હતો. [...]
વીજ્ઞાન અને ધર્મ : ભાગ–૧ પ્રો. પ્રહલાદ પટેલ
Posted in લેખ on September 4, 2008 | 7 Comments »
વીજ્ઞાન સત્ય છે અને ધર્મ પણ સત્ય છે. બંને સત્ય એક જ છે. બંને સત્યો એકબીજાનાં પુરક છે.
જયારે વીશ્વ પછાત અવસ્થામાં હતું ત્યારે માનવસમૂહોમાં અંદરોઅંદર લડાઈ–ઝઘડા થયા કરતા હતા. બુદ્ધીશાળી લોકોએ સારા આચાર–વીચારનું પ્રસ્થાપન કર્યું, જેથી માનવજીવન તુટવા–વીખરાવાને બદલે સ્થીરતા પ્રાપ્ત કરે. સારા આચાર–વીચારને આપણે ધર્મ કહીએ છીએ. ધર્મનો હેતુ માનવજીવનને સાચો રાહ [...]
ટેલીફોન બગડવાના ફાયદાઓ– ડૉ.શશીકાંત શાહ
Posted in લેખ on August 18, 2008 | 9 Comments »
એક દીવસ સવારે નવ વાગ્યે અમારા પાડોશીએ ઘરમાં ડોકીયું કરીને પુછી લીધું; ’તમારો ફોન બગડેલો છે ?’ અમને એમનો પ્રશ્ન સાંભળીને તીવ્ર આશ્ચર્ય થયું. કારણ કે આગલી રાતે મોડે સુધી હાલતો, ચાલતો, બોલતો ફોન સવારે જ મુંગો બની ગયો હતો..
આઠ વાગ્યા સુધીમાં એકેય વાર એની મધુરી ઘંટડી રણકી નહીં એટલે અમે (અહીં, અને હવે [...]
